Monday, October 17, 2011

રીંછ

અષાઢનું  એકલ  અભ્ર સાહીં
મનુષ્યનું  શિલ્પ  રચું  ઘડું હું, 
કંડારતો... જો રજ ભોય ઝીલે,
બેસે  બની  શીદ સફેદ રીંછ ?